mid
20-3-2017
Annual Exam Date-2016-17
More...
More...
Photo Gallery
Video Gallery
Admission Process

-: Admission Process :-

⇒ After passing Upper Primary students who wish to get admission in Lokniketan Vinaymandir Secondary School, Virampur, they are eligible to be students of standard 9 of our school.

⇒ After passing S.S.C. Board examination students who wish to get admission in Lokniketan Vinaymandir Higher Secondary School, Virampur,  they are eligible to be students of standard 11(General Stream) of our school.

⇒ The students are supposed to do practical work in fields.

⇒ According to government scheme we offer hostel facility too.

 

⇒ For standard 9 and 11 on the following Documents are required

 

1)  Original School Leaving Certificate

2)  A copy of School Leaving Certificate

3)  A copy of previous standard pass out Marksheet

4)  A copy of Income Certificate

5)  A copy of Caste Certificate

6)  A copy of Aadharcard

7)  Bank Account Number

8)  Two passport size Photos

(Note: - You may download Application form from our website and also collect from School.)

 

-:આશ્રમશાળામાં પ્રવેશ માટે જરુરી ડોક્યુમેન :-

-:ધોરણ-૧માં પ્રવેશ માટે:-

૧. જન્મનું પ્રમાણપત્ર (અસલ)-૧

૨. રેશન કાર્ડ (વાલી)ની ઝેરોક્ષ કોપી -૧

૩. ચુટણી કાર્ડ (વાલી)ની ઝેરોક્ષ કોપી -૧

૪. આધાર કાર્ડ (વાલી)ની ઝેરોક્ષ કોપી -૧

૫. જાતિ – આવકનો દાખલાની ઝેરોક્ષ કોપી -૧

૬. વિદ્યાર્થીના  માતા- પિતાના પાસપોર્ટ ૨-૨ ફોટા

૭. મોબાઇલ / ફોન નંબર

૮. વાલીનો બેંક એકાઉન્ટ નંબર (વિરમપુર શાખાનો)

 

-:ધોરણ-૨ થી ૮ માં પ્રવેશ માટે:-

૧. શાળાછોડયાનું પ્રમાણપત્ર ( એલ.સી.) વિદ્યાર્થીનો યુનિક આઇ.ડી નંબર દર્શાવવો.

૨. ગુણ પત્રક ( માર્કશીટ)

૩. રેશન કાર્ડ (વાલી)ની ઝેરોક્ષ કોપી -૧

૪. ચુટણી કાર્ડ (વાલી)ની ઝેરોક્ષ કોપી -૧

૫. આધાર કાર્ડ (વાલી/ વિદ્યાર્થીની ઝેરોક્ષ કોપી -૧

૬. જાતિ – આવકનો દાખલાની ઝેરોક્ષ કોપી -૧

૭. વિદ્યાર્થી/માતા- પિતાના પાસપોર્ટ ૨-૨ ફોટા

૮. મોબાઇલ / ફોન નંબર

૯. વાલીનો બેંક એકાઉન્ટ નંબર (વિરમપુર શાખાનો)

નોધ:- સંખ્યા મર્યાદિત ભરવાની હોઇ જુન માસના પ્રથમ સપ્તાહમાં પ્રવેશ પ્રકિયા પૂર્ણ કરવામાં આવે છે.

Facility
Time Table
Exam Time Table
Year Planning
Result
Forms Download
Statistics Report
Download
Career Apply Now
Admission Process
Student Creation
Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)