mid
Facilities
Image

School Building at Lokniketan Virampur

Image

Gandhi Kutir at Lokniketan Virampur

Image

કમ્પ્યુટર લૅબ

કમ્પ્યુટર લૅબ 11 કમ્પ્યુટર, LCD પ્રોજેક્ટર, DVD Player, LCD TV જેવા સાધનોથી સજ્જ છે.

WiFi સાથેનું Broad Band કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓને શિક્ષણકાર્યમાં ઉપયોગી આધુનિક ટૅકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ શિક્ષણકાર્યમાં નવીનત્તમ પધ્ધતિઓ, વર્તમાન પ્રવાહોથી વાકેફ રહે છે.

Image

વિજ્ઞાન  પ્રયોગશાળા સુવિધાઓ

► રસાયણ વિજ્ઞાનને લગતા પ્રયોગો કરાવવા માટે પૂરતા પ્રમાણમાં કેમિકલ્સ, બિકર, ટેસ્ટ ટ્યુબ, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, કાચનો સળિયો, PH પેપર, લિટમસ પેપર તથા જુદા જુદા રંગસૂચકોની વ્યવસ્થા છે.

► વિદ્યાર્થીઓને ભૌતિક વિજ્ઞાનમાં સારુ જ્ઞાન મળી રહે તે માટે જરૂરી એવા વિદ્યુતને લગતા સાધનો જેવા કે અવરોધ, શ્રેણી જોડાણ, તથા સમાંતર જોડાણને લગતા સાધનો, બેટરી, હોકાયંત્ર, ચુંબક, કાચના લંબઘન, જુદા જુદા અરીસા, જુદા જુદા લેન્સ તથા અન્ય વિદ્યુતને લગતા સાધનો પૂરતા છે.

► જીવવિજ્ઞાનને લગતા પ્રયોગો કરવા માટે માઇક્રોસ્કોપ, જુદી જુદી સ્લાઇડો, વોચ ગ્લાસ, અભિરંજકો તથા ઇલેક્ટ્રોનીય માઇક્રોસ્કોપની વ્યવસ્થા છે. આ ઉપરાંત જુદી જુદી વનસ્પતિના નમૂના તથા તેનાથી થતા ફાય

Image

પુસ્તકાલય

શિક્ષકોના વાંચન માટે શિક્ષક પુસ્તકાલયમાં પુસ્તકોની સુવિધા, વિદ્યાર્થીઓના વાંચન માટે વિદ્યાર્થી પુસ્તકાલય – પુસ્તકો, વ્યવસાયના અભ્યાસ માટે વ્યવસાયલક્ષી પુસ્તકાલય – પુસ્તકો, હવા ઉજાસ માટે એક પુસ્તકાલય ખંડ, બેઠક વ્યવસ્થા માટે નાના ટેબલો-મોટા ટેબલો, પુસ્તકો મુકવા માટેની તિજોરીઓ, પુસ્તક ઈસ્યુરજીસ્ટરો. આ ઉપરાંત સમયાંત્તરે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ભૂતપૂર્વ કર્મચારીઓ વાંચન માટેની સમયાંત્તરે આપવામાં / લેવામાં આવે છે.

Image

Sports Facility at Lokniketan Virampur

Image

Well equipped and enough Class Rooms at Lokniketan Virampur

Image

We arrange a tour every year in our school.

Image

Many cultural activities at our school during the year.

Image

આશ્રમશાળાની ભૌતિક સુવિધાઓ

Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)