mid
Vision & Mission

લોકનિકેતન વિરમપુરના મૂળભૂત હેતુઓ

Ø  ચાર આયામોની ભલામણ કરવી.

  • 1.      અંગત વિકાસ (શરીર, મન અને ઉર્મીઓ)

  • 2.       વ્યાવસાયિક વિકાસ (હુન્નર, આર્થિક ઉત્પાદન, સગવડોનું સર્જન)

  • 3.       સામાજીક વિકાસ (સંબંધો, પરિવાર ભાવના, રાષ્ટ્રીય ચરિત્ર)

  • 4.       આધ્યાત્મિક વિકાસ (સ્વની ઓળખ, સમષ્ટિની ઓળખ, સેવાની ભાવના)

Ø  દેશને સ્વસ્થ નાગરિક આપવા માટે શારિરિક શિક્ષાણ અનિવાર્ય હોઈ રમતો, વ્યાયામ,પ્રકૃતિમાં પરિભ્રમણ,પર્વતારોહણ, વિવિધ શારીરિક ક્ષામતાઓની સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓ કરાવવી.

Ø  દેશને વિચારશીલ નાગરિક આપવા માટે વાંચન ચર્ચા, વ્યાખ્યાનો, શિબિરો યોજવી.          

Ø  લોકનિકેતન વિરમપુરની દુરદર્શી સ્પષ્ટતા

  • લોકનિકેતન સંસ્થા વિરમપુરમાંથી દેશને શ્રેષ્ઠ નાગરિકો મળે તેવા આયોજનો કરવા.

Ø  લોકનિકેતન વિરમપુર કેમ્પસમાં ભવિષ્યમાં કરવાની સુવિધાઓ

  • સી.સી.ટી.વી. કેમેરા લગાવવા

  • પાણીનો બોર બનાવવો

  • બગીચો બનાવવો

  • જીમ બનાવવી

  • ડાઈનિંગ હોલ બનાવવો

  • નવુ રસોઈઘર બનાવવું

  • સ્ટાફ કવાટર્સ રિનોવેશન કરાવવું

  • ગૌશાળા રિનોવેશન કરાવવી

  • ટપક સિંચાઈ તથા ફુવારા પધ્ધતિની ગોઠવણ કરાવવી

Ø   લોકનિકેતન વિરમપુરના મૂલ્યો

  • સફાઈ

  • પીવાના પાણીની સંપૂર્ણ સ્વચ્છ વ્યવસ્થા

  • શૌચની સંપૂર્ણ સ્વચ્છ વ્યવસ્થા

  • કપડાની સંપૂર્ણ સ્વચ્છ વ્યવસ્થા

  • નખ, વાળ,વિગેરેની નિયમિત કપાઈ/સ્વચ્છતા

  • ઓરડાઓ, રસોડાઓ અને સમગ્ર સંકુલની સ્વચ્છતા

Ø  સલામતી

  • બાળકો અને કાર્યકરોની સંકુલમાં, મકાનોમાં અને પ્રવૃત્તિઓમાં સલામતી

  • મકાનોની મરામત અને નિભાવણીની નિયમિતતા અને નિરિક્ષાણ

  • પાયાની સુરક્ષાના પગલા.

Ø  સંભવિત પ્રવૃત્તિઓ

  • નિયમિત કરવાની થતી પ્રવૃત્તિઓ:

  • સંગીતના વર્ગો

  • ગૌસંવર્ધનનું શિક્ષાણ

  • પર્યાવરણ શિક્ષણ

  • બાળકોનુ વાર્ષિક હેલ્થ કાર્ડ તથા પ્રોફાઈલ

Ø  સમયાંતરે કરવાની થતી પ્રવૃત્તિઓ:

  • પ્રકૃતિ શિક્ષાણના વર્ગો

  • સાહસિક પ્રવૃત્તિઓની શિબિરો

  • વિજ્ઞાન મેળાવડાઓ

  • કૃષિવિકાસ માટે શિબિરો યોજવી

  • કૃષિ અને અન્ય સંશોધન કેન્દ્રોની મુલાકાત

Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)