mid
20-3-2017
Annual Exam Date-2016-17
More...
More...
Photo Gallery
Video Gallery
Medical Camp (02-04-2017)

વિના મૂલ્યે મેડીકલ કેમ્પ

              તા. ૨/૪/૨૦૧૭ ના રોજ બનાસકાંઠા વન વિભાગ પાલનપુર દ્વારા વિના મૂલ્યે મેડીકલ કેમ્પ લોકનિકેતન  વિરમપુર કેમ્પસમાં યોજાયો. આ મેડીકલ કેમ્પમાં પાલનપુર તથા ડીસા શહેરના નીચે મુજબના નામાંકિત ડૉકટરો ઉ૫સ્થિત રહયા.

૧. ડૉ. સુરેન્દ્રગુપ્તા  (ફીજીશીયન)હ્રદયરોગ અને ડાયાબીટીસ રોગના નિષ્ણાંત

૨. ડૉ. નિરંજન મોઢ (આંખના સર્જન)

૩.ડૉ. મિલન મોદી (હાડકાંના રોગોના નિષ્ણાંત)

૪.ડૉ. રાજેશ જેગોડા (જનરલ સર્જન )

૫. ડૉ. ખંજન મહેશ્ર્વરી (સ્ત્રી રોગના નિષ્ણાંત)

૬. ડૉ. રોનક પટેલ(બાળ રોગના નિષ્ણાંત)

૭. ડૉ. કૌશલ પ્રજાપતિ (કાન‌,નાક,ગળાનાં રોગોના નિષ્ણાંત)

૮. ડૉ. નિસર્ગ પટેલ (દાંતના રોગોના નિષ્ણાંત)

૯. ડૉ. અતુલ ચૌધરી (ચામડીના રોગોના નિષ્ણાંત)

૧૦. ડૉ. હિતેશ પટેલ (ઓર્થો સર્જન)

૧૧. ડૉ. નિલમ જેગોડા (જનરલ પ્રેકટીશનર)

             આ મેડીકલ કેમ્પમાં સબ ડી.એફ.ઓ શ્રી સોલંકી સાહેબ બનાસકાંઠા આર.એફ.ઓ શ્રી સીન્ઘી સાહેબ પાલનપુર તથા વન વિભાગના કર્મચારીઓ હાજર રહી જરુરી સેવાઓ પુરી પાડી હતી. સદર મેડીકલ કેમ્પમાં કુલ – ૩૪૦ દર્દીઓની તપાસ કરી વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. જરુરીયાત વાળા દર્દીઓને કાર્ડીયોગ્રામ તથા ડાયાબીટીસના ટેસ્ટ પણ વિના મૂલ્યે કરી આપવામાં આવ્યા. કેમ્પની સફળતા માટે લોકનિકેતન પરિવારે યથા યોગ્ય સહયોગ આપ્યો હતો.

Facility
Time Table
Exam Time Table
Year Planning
Result
Forms Download
Statistics Report
Download
Career Apply Now
Admission Process
Student Creation
Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)