mid
20-3-2017
Annual Exam Date-2016-17
More...
More...
Photo Gallery
Video Gallery
Diet one Day Work shop for Head Master (23-03-2017)

મુખ્ય શિક્ષક સશક્તિકરણ  તાલીમ વર્ગ

               તા.૨૩/૦૩/૨૦૧૭ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લોકનિકેતન વિનયમંદિર વિરમપુર ખાતે અમીરગઢ તાલુકાની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષક સશક્તિકરણ તાલીમ વર્ગનુ આયોજન કરવામાં આવ્યુ. જેમાં મુખ્ય મહેમાનોમાં પી.એમ.બારડ સાહેબ (ડાયટ પાલનપુર), ડી.આર.પટેલ સાહેબ (બી.આર.સી.), આર.એચ.પટેલ સાહેબ, એસ.જે.રાવત સાહેબ, તથા અમીરગઢ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પી.એમ.બારડ સાહેબ તથા ડી.આર.પટેલ સાહેબ દ્વારા નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરી માહિતી આપવામાં આવી હતી.

·        વહીવટી જાણકારી (પ્રિન્સિપાલ)

·        પ્લાનિંગ (ટીચર)

·        બાળકોનું મુલ્ય ઘડતર 

·        પારદર્શક વહીવટ

·        સંકલન કચેરી

·        પરીક્ષા ચારિત્ર્ય

·        એસ.એમ.સી. ૬ મહિને

·        વાલી સંપર્ક

·        અક્ષયપાત્ર

·        આહાર અને પોષણ અનુપમ પ્રોજેકટ  

Facility
Time Table
Exam Time Table
Year Planning
Result
Forms Download
Statistics Report
Download
Career Apply Now
Admission Process
Student Creation
Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)