mid
20-3-2017
Annual Exam Date-2016-17
More...
More...
Photo Gallery
Video Gallery
Pravesotsav-9-6-2017 (09-06-2017)

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ – ૨૦૧૭

              તા-૯/૬/૨૦૧૭ ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી ડૉ.એન.એચ.ઓઝા, લેકચરરશ્રી પોલિટેકનિકલ કોલેજ પાલનપુર, તથા શ્રી વિનોદભાઇ આર. પટેલ, સંગઠ્ન મંત્રીશ્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા, તથા શ્રી મનોજકુમાર પી. પ્રજાપતિ, સી.આર.સી.કો.ઓ. અમીરગઢ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય પ્રવેશદ્વારથી મહેમાનશ્રીઓ તથા નવીન પ્રવેશ મેળવનાર વિધાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું. શાળાના પ્રાર્થનાખંડમાં  સમગ્ર કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું, જેમાં મનુષ્ય ગૌરવગાન, દીપ પ્રાગ્ટ્ય, સ્વાગત ગીત, સ્વાગત પ્રવચન, મહેમાનશ્રીઓનું સ્વાગત, નવીન વિધાર્થીઓની પ્રવેશ વિધિ, મહાનુભાવોનું વકતવ્ય જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા.અંતે  રાષ્ટ્રીયગીતનું  ગાન કરી કાર્યક્રમની પૂર્ણાહૂતી  કરવામાં આવી.

Facility
Time Table
Exam Time Table
Year Planning
Result
Forms Download
Statistics Report
Download
Career Apply Now
Admission Process
Student Creation
Copyright © Lokniketan Ratanpur
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)